feed-image

કચ્છના જખૌના દરિયામાંથી ફરી એક વખત પાકિસ્તાની બોટ પકડાતા ચકચાર મચી છે. જખૌના દરિયામાંથી નવ માછીમારો સાથે પાકિસ્તાની બોટને ઝડપી લેવાઈ છે.

ફરી એકવખત શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં આ વખતે એક શિક્ષિકા સામે ગંભીર આક્ષેપ થયા છે.

પોરબંદરની શારદા સ્કુલની શિક્ષિકા ઇલા ગોસ્વામીને પોલીસે આજે કોર્ટમા રજૂ કરી હતી. જેમાં શિક્ષિકા તરફથી જામીન અરજી કરાતા કોર્ટે આ જામીન અરજી ફગાવી હતી અને પોક્સોની કલમ હેઠળ હાલમાં શિક્ષિકાને જેલ હવાલે કરાઇ છે.

ગુજરાતમાં એમ બી. શાહ કમિશનન મામલે ગ્રુહમાં ભારે હોબાળો થયો છે. ગુજરાતમાં એમ. બી. શાહ કમિશન મામલે વિપક્ષે સવાલ પૂછ્યા બાદ ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}