feed-image

હિંમતનગરમાં પીએસઆઈની પત્નીના આપઘાતના પ્રકરણમાં પતિના લગ્નેતર સંબંધો સામે આવ્યા છે તેમજ પોલીસે પીએસઆઈની ધરપકડ કરી છે. બીજી તરફ મૃતક શિક્ષીકા ગીતાના વતન ઈલોલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

પૂર્વ આઈ.પી.એસ અધિકારી અને બોગસ એન્કાઉન્ટર મુદ્દે ચર્ચાસ્પદ રહેલા ડી.જી.વણજારાની ભાણેજે પોતાના પી.એસ.આઈ પતિની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હિંમતનગરની વિશ્વકર્મા સોસાયટી વિસ્તારમાં રહેતા પી.એસ.આઈ ચંદ્રેશ નાયકની શિક્ષિકા પત્ની ગીતાએ આજે પોતાના પતિની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

સરકારી આવાસ યોજનાઓમાં અનેક લોકોને પોતાનું ઘર મળ્યુ છે. પરંતુ હિંમતનગર તાલુકાના ઘોરવાડાના ગ્રામજનોને સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી.

હિંમતનગર તાલુકા પંચાયતની આજે સામાન્ય સભામાં ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજુ કરાયુ. શાસકપક્ષ દ્વારા આ બજેટને સર્વાનુમતે મંજૂર કરાયુ.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}