feed-image

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે સમુહ લગ્નમાં સાંસદ ખુલ્લી તલવાર સાથે રાસ ગરબા રમતા જોવા મળ્યા હતા.

થરાદના પેપરાલ ગામના જૈન સમાજના આચાર્ય વિજય જયંતસેનસુરી મહારાજ સાહેબ 81 વર્ષે કાળધર્મ પામતા લોકોએ બંધ પાળીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

સૌની યોજના નહેરમાંથી પાણી લેવું જાણે ગંભીર ગુનો હોય તેવી રીતે ચુડા તાલુકાના ચોકડી ગામ પાસે સૌની યોજના નહેરમાંથી પાણી લેતા ખેડૂત દંપતિને પોલીસ કર્મીઓએ બેફામ માર માર્યો હતો.

ધાંગ્રધામાં સફાઈ કર્મીઓનું આંદોલન હજુ યથાવત છે. આજે સફાઈ કર્મીઓ દ્રારા હળવદ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કરવામા આવ્યો હતો.

સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને લોહી ચઢાવ્યા બાદ ઈન્ફેક્શનના આક્ષેપ થયા છે ત્યારે ગાંધીનગરની આરોગ્ય ટીમ દ્વારા હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યુ.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}