feed-image

તાપી જિલ્લામાં શાળાની દીવાલ ધરાશાઇ થતા બે બાળકો અને મહિલાનું મોત થયું છે. ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામની સરકારી શાળામાં દીવાલ ધરાશાઇ થઇ હતી.

માથાભારે બિલ્ડરો દ્વારા તાપી નદીનું ગેરકાયદે રીતે પુરાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ સાથે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

2017ના વર્ષ દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મતદારોને આકર્ષવાની તૈયારી શરૂ કરી દીધી છે.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી અને સહકારી ધોરણે ચાલતી સુમુલ ડેરીની હાઈટેક કેટલફીડ ફેકટરીનું પીએમ મોદી લોકાર્પણ કરશે.

તાપી જિલ્લાના વ્યારા ખાતે સાત જિલ્લાની આશાવર્કરોનું વિશાળ સંમેલન યોજાયું હતુ.જેમાં આશાવર્કર બહેનો અને ફેસીલીટર બહેનોની વિવિધ આઠ જેટલી માંગોની રજૂઆત કરી હતી.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}