feed-image

સુરતના લીંબાયત વિસ્તારમાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલી મહિલાએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિષ કરી. રહેવા માટે છતનો આશરો પણ છીનવાઈ જતા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરી હતી. જોકે, પોલીસ તરફથી પણ નિરાશા મળતા બે બાળકોની માતાએ સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

સુરતના ઉમરા વિસ્તારમાં આઈ.પી.એલ. પર સટ્ટો રમી રહેલા ૫ સટ્ટોડિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાયા છે. સટ્ટોડિયાઓ પાસેથી ૧૪ મોબાઈલ, લેપટોપ અને રોકડ મળી કુલ ૧.૪૩ લાખની મત્તા કબજે કરાઇ છે.

સુરતના ઓલપાડમાં રૂ.1600ની નજીવી ઉઘરાણી બાબતે એક યુવાનની હત્યા બે મિત્રોએ ભેગા મળીને હત્યા કરી નાખી. જોકે, પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}