feed-image

આણંદ ખાતે રામ કુષ્ણ સેવા મંડળ ટાઉન હોલ પાસે સર્વ પ્રથમ જેનરીક દવાનો દિનદયાળ સ્ટોર ખુલ્લો મુકાયો હતો. જેમાં ગુજરાત રાજ્ય ના ખાણ ખનિજ વિભાગ ના મંત્રી રોહિતભાઇ પટેલ હાજરી આપી હતી. આ સ્ટોરનો હેતુ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને રાહત ભાવે દવા મળી રહે તે છે.

આણંદમાં રેલવે સ્ટેશન પરથી દોઢ માસ પૂર્વે બે વર્ષના બાળકનું અપહરણ કરી ભીખ મંગાવતી ટોળકીને રેલવે પોલીસે ઝડપી પાડી છે. સાથે જ અપહ્યત બાળકને મુક્ત કરાવી પાંચ આરોપીઓના રિમાન્ડ મેળવા છે.

આણંદમાં એક સગીરા પર દુષ્કર્મ આચરનાર બે નરાધમને પોલીસે ઝડપી લીધા છે. જ્યારે ફરાર એક આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ આદરી છે.

આણંદ રેલવે મુસાફર ખાનામાંથી અપહરણ થયેલા બાળકની ભાળ મળતા પરિવારજનોને હાશકારો થયો હતો. જ્યારે પોલીસે બાળકનું અપહરણ કરનારાઓને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે. એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમોએ પાલેજ રેલવે સ્ટેશનેથી બાળકને મુક્ત કરાવ્યુ હતું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}