feed-image

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે યુવતીને ભગાડી જવાના મામલે શહેરમાં દુકાનો બંધ કરાવતા ટોળાએ એક વેપારીની દુકાનમાં તોડફોડ કરી હતી.

દેશની સૌપ્રથમ ડિજીટલ શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ઉપર થયેલા હુમલા બાદ તંત્ર જાગ્યું છે. આરટીઓ આસપાસનાં 5 કિલોમીટરનાં વિસ્તારમાં આવેલા લારી ગલ્લાનાં દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ભારતની પ્રથમ ડિજિટલ અને રાજ્ય ની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર ગત રાત્રે હુમલાની  ઘટના બની હતી. ઘટનામાં અસામાજિક તત્વોએ  આરટીઓ ઓફિસને બાનમાં લીધી હતી. 

અરવલ્લીના શામળાજી ખાતેની દેશની પ્રથમ ડીજીટલ આરટીઓ ચેકપોસ્ટ પર તોડફોડ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}