feed-image

મહેસાણા જિલ્લા પંચાયતની કચેરીમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ દ્વારા પ્રથમ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટમાં પીપીપીના નેજા હેઠળ સર્કિટ હાઉસની જમીન પર શોપિંગ સેન્ટર બાંધવા, જિલ્લામાં સારા ક્રમાંકે પાસ થનારા બાળકોને પ્રોત્સાહિત કરવા સહિતની જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યોને 5 લાખની ગ્રાંટ વાપરવાનો સામુહિક નિર્ણય તેમજ જિલ્લા પંચાયતની નવી બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો ત્યારે આ બજેટને ભાજપે પણ વખાણ્યું હતું.

ઇસ્લામ ધર્મના સ્થાપક અને શાંતિ પ્રેમના એકતા ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મહોમદ પયગંબર સાહેબનો જનમ દિવસ એટલે ઈદે મિલાદ. ઈદે મિલાદ ના પર્વ નિમિતે મોડાસા સહેર રોશનીથી ઝળહળી ઉઠયું હતું અને શહેરમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અરવલ્લી જીલ્લા ટેબલ ટેનીસ એસોસીએશન દ્વ્રારા ૫મી ઓપન ગુજરાત મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન મોડાસામાં કરવામાં આવ્યું છે.

મોડાસા શહેરને રાજ્ય સરકાર દ્વારા ભારત નું પ્રથમ ઈન્ટરનેટ સુવિધા વાળું શહેર ઘોષિત કર્યું હતું. પરંતુ આજના 3G અને 4Gના યુગમાં આ સેવા પૂરી પાડવા કંપનીઓ નિષ્ફળ નીવડી છે. લોકોને પણ રસ રહ્યો નથી. જેથી હવે મોડાસાનું ડીજીટલ ઇન્ડિયાનું પ્રથમ પગથીયું જ નિષ્ફળ રહ્યુ છે.

મોડાસામાંથી ચોરીના મામલ સાથે એક ટેમ્પાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે કુલ 13 ગુનાઓને ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}