feed-image

ડભોઈ તાલુકાના કરનાળીમાં મિત્રો સાથે દેવ દર્શન અને નર્મદા સ્નાન કરવા આવેલા એક યુવકનું ડૂબી જવાના કારણે મોત થયુ. આજે સોમવંતી અમાસને લઈને શ્રદ્ધાળુઓ કરનાળીના કુબેર ભંડારી મહાદેવ મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના કોલીયાદ ગામમાં પત્નીના આડાસંબંધોને કારણે પ્રેમીએ પતીને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી છે. પોલીસે આ મુદ્દે મૃતદેહ પીએમ માટે ખસેડીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અંક્લેશ્વરમાં ધોરણ 10ની પરીક્ષા આપતો એક વિદ્યાર્થી ગઈકાલે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}