feed-image

બોટાદમાં વર્ષ ૨૦૧૫માં સગીરાને લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે ૧૦ વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી હતી. સજાના એલાન બાદ આરોપીને પોલીસ જાપ્તા સાથે જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

બોટાદમાં પોલીસ દ્વારા પાસના કાર્યકરો પર દમન ગુજારવાના મામલે પાટીદાર સમાજ દ્વારા મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી હતી. પાટીદાર સમાજ દ્વારા કલેકટર તેમજ ધારાસભ્યને આવેદન આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

બોટાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌની યોજના લીંક-2ના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીં મોદીએ પાણીનું મહત્વ સમજાવ્યું હતું.

બોટાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહેલા પાસના 11 કાર્યકરોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે.

આગામી દિવસોમાં તબીબોએ દર્દીઓને જેનરીક દવા લખી આપવી પડશે. કેન્દ્ર સરકાર જનરીક દવા મામલે નવો કાયદો ઘડવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં કિરણ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આ અંગે વાત કરી છે.

બોટાદના ઢસા ગામમાં આવેલી સીતારામ હોસ્પિટલમાં બાળકના પરીવારજનો   ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. બાળકના મોત બાદ પરીવારજનોએ હોસ્પિટલમાં હલ્લાબોલ કરાયું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}