feed-image

નસવાડીના નવાગામ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ ડેરી પ્રમુખ અને મંત્રી દ્વારા દૂધના નાણા સમયસર ન ચુકવતા દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો અને દૂધ મંડળીને તાળાબંધી કરી હતી.

ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ખેતી હોય છે અને ખેતી કરવા માટે પાણી જરૂરી છે. પરંતુ છોટાઉદેપુરમાં બોડેલીના અમાદ્રા ગામના એક ખેડૂતે પાણી વગરની સફળ ખેતી કરીને એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

છોટાઉદેપુરના કોલિયાથર ગામમાં એક જાલિમ જનેતાએ પોતાની બે બાળકીઓને સળગાવી દેવાની કોશિશ કર્યાની ઘટના સામે આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો માટે એક સાધુ રોશનીની કિરણ લાવ્યા છે. આ સાધુએ પોતાના આશ્રમમાં 55 જેટલા બાળકોને સ્થાન આપ્યુ છે. અને તેમની તમામ જવાબદારી પણ ઉઠાવી લીધી છે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ દત્તક લિધેલું નસવાડીનું કરનાળી ગામ વિકાસના કામોથી તો વંચિત તો છે જ. પરંતુ સાથે સાથે નોટબંધીની પણ વ્યાપક અસરમાં સપડાયેલુ જોવા મળી રહ્યુ છે. નાણા પ્રધાને દત્તક લીધેલુ ગામ હોવા છતા અહિં બેન્કીંગથી લઈને કોઈ પણ વ્યવસ્થા સુચારૂ ચાલતી નથી.  

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}