feed-image

દાહોદ નજીક ખરોગ ગામે યોજાયેલી આદિવાસી અધિકાર જનસભામાં કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આદિવાસીઓ સાથે ભાજપને અન્યાય કર્યો છે. 

દાહોદના દેવગઢ બારીયાના ભુતપગલા ગામમાં શર્મનાક ઘટના બની છે. ભુત પગલા ગામમાં બે સગીર બાળકીઓ પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. જોકે, આ મામલે પોલીસે તાત્કાલીક ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. 

દાહોદ જીલ્લાના ભૂતપગલા ગામમાં બે સગીર બહેનો પર થયેલ દુષ્કર્મની સ્યાહી સુકાઈ નથી ત્યારે ગરબાડા તાલુકાના ખરેડી ગામમાં 9 વર્ષિય બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનાથી ચકચાર મચી છે.

દાહોદના દેવગઢ બારીયાના ભુતપગલા ગામમાં બે સગીર બહેનો પર થયેલ ગેંગરેપ મામલે કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીને 23 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલાયા છે. બીજીતરફ ભોગ બનનાર બંન્ને સગીરાઓને સારવાર અર્થે ખસેડાઈ હતી.

દાહોદ ગોધરા હાઈવે પરથી પોલીસે બે શખ્સોને 24.46 લાખ રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે કારને ઝડપી તેમાં ચેકિંગ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}