feed-image

ડાંગના વઘઈ ખાતે સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં એક બાળ મજૂરના મોત બાદ તેને ઉપાડીને ફરવુ પડે તેવી સ્થિતિના અહેવાલ બાદ તંત્ર જાગ્યુ છે. તેમજ વહીવટી તંત્રે મૃતદેહને વતન મોકલવાની વ્યવસ્થા કરી છે.

સુરતના યુવાનો સહેલગાહ માણવા માટે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા જઈ રહ્યા હતા. પરંતુ, રસ્તામાં વરાછા પાસે તેમની કારને અકસ્માત નડતાં કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં, 5 યુવાનોના મોત થયા હતા.

થોડા સમય પહેલા ઓડીસાના દાના માંઝીની યાદ હજુ ભુલાઈ પણ નથી ને તેના જેવો જ કિસ્સો ગુજરાત મોડેલમાં જોવા મળ્યો છે. આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં એક પિતા પોતાના મૃત પૂત્રનો પાર્થિવ દેહ ખભે લઈને જવાનો વારો આવ્યો હતો અને તેમને કોઈ સરકારી અધિકારી તો ઠીક કોઈ સ્થાનિક પણ મદદ કરવા ન આવ્યો.

ડાંગ અને સાપુતારામાં ભારે વરસાદને પગલે ભેખડો ધસી પડતા  હાઇ વે બંધ કરવામાં આવ્યો છે તેમજ ગિરા ધોધ પાસે પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. 

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}