feed-image

ગુજરાતની કચ્છ સરહદેથી અવારનવાર પાકિસ્તાની નાગરિકો પકડતા રહે છે ત્યારે હવે કચ્છના જખૌ બંદર પાસેથી ૨૬ જેટલા પાકિસ્તાની પકડાયા છે. 5 બોટ સાથે આ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજમાંથી 83 લાખ 76 હજારની શંકાસ્પદ ચલણી નોટો ઝડપી પાડી છે. બાતમીના આધારે ભુજના ઓરિયન્ટ કોલોની વિસ્તારમાંથી આ ચલણી નોટ ઝડપી પાડવામાં આવી છે.

કચ્છના ધોરડો રણોત્સવ વિસ્તાર ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવા માટે પ્રતિબંધિત વિસ્તાર છે. જોકે, આ વિસ્તારમાં ડ્રોન દ્વારા શૂટિંગ થતું હોવાનું સામે આવ્યું છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}