feed-image

ધોરણ-10નું અંગ્રેજી પેપર લીક થયા બાબતે મહીસાગર પોલીસે દાહોદ જિલ્લાની શાળાઓમાં તપાસ શરૂ કરી છે. મહીસાગર પોલીસે ધોરણ-10નું અંગ્રેજી પેપર લીક કરનાર 9 આરોપીઓની ધરપકડ કરી છે.

બાલાસિનોરમાં માનવતાને નેવે મુકતી એક ઘટના બની છે. જેમાં એક ભિક્ષુકના મૃતદેહને કચરો ભરવાની ગાડીમાં મુકી હોસ્પિટલ લઈ જવાયો હતો.

મહીસાગર જિલ્લામાં નકલી ડીજીની ઓળખ આપી સોના ચાંદીના અને રોકડ રકમની લૂંટ કરી વેપારી અને દુકાનદારો પાસે લૂંટ કરતી ગેંગના ચાર આરોપીને 14 લાખના મુદામાલ સાથે લુણાવાડાથી ઝડપી પાડ્યા હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}